સાવરકુંડલા માનવ મંદિરે મુંબઈના દાનવીર ભામાશા ગાંધી પરિવારે માનવ મંદિર ની સેવાથી પ્રભાવિત થઈ અદ્યતન ડાઈ નિંગ હોલ નિર્માણમાં 5 લાખનું દાન આપવામાં આવ્યું