આઇયાનગર ની સામે અકસ્માત સર્જાતા મોટરસાઇકલ ચલાવનારને ઇજાઓ.
તા. ૨૫/ ૦૬/૨૦૧૮ નો બનાવ.
ભુજમાં જ્યુબેલી સર્કલ આઇયાનગર ની સામે ગાડી નં -જી.જે. ૧૨.સી.જી ૧૩ નો ચાલક પોતાની કબ્જાની ગાડી પૂર ઝડપે બેદરકારીથી ચલાવી પ્રકાશ જેઠાલાલ દરજી (ઉ.વ. ૪૯ રહે, પ્રમુખસ્વામી નગર )ની મોટરસાઇકલ ને ટક્કર મારી પ્રકાશ જેઠાલાલ દરજી ને છાતીના ભાગે તથા માથાના ભાગે પગમાં મૂઢમારની ઇજાઓ કરી નાશી જઈ ગુન્હો કર્યો હતો જેની નોધ ભુજ શહેરની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે. આરોપી ફરાર.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.