મીરજાપર ગામે એક યુવકની બાઇક તસ્કરી

bike-chor-300x227_5413647_835x547-m-3-300x197-3

મીરજાપર ગામે ગ્રાફિક્સ ડિઝાઇનના વ્યવસાય સાથે સંકળાયેલા યુવક નીનેશ હરીલાલ ઉમરાણીયાએ અજાણ્યા શખ્સ સામે બાઇક તસ્કરીની ફરિયાદ લખાવી હતી. ફરિયાદીની હીરો કંપનીની ડિલક્સ બાઇક કિંમત 20 હજારની તસ્કરી કરી જતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.