મુન્દ્રામાં ૧૯ વર્ષના યુવાનની કરપીણ હત્યા

મુન્દ્રાના બારોઇ અને ગોયરસમાં વચ્ચે વાડી વિસ્તારમાં 19 વર્ષ ના યુવાન દેવેન્દ્રસિંહ ઝાલને કોઈ અજાણ્યા શખ્સે ગળાના ભાગમાં તિક્ષ્ણ હથિયારના ઘા મારી રેસી નાખ્યો. લાશને પી.એમ માટે જામનગર ખસેડવામાં આવી હતી. પોલીસે એફ એસ એલની મદદ થી વધુ તપાસ હાથ ધરી હતી.