ઘોઘા તાલુકા ના ઉખલા ગામે કૂવા માં પડી જતા મોત

મૃત્ક દશરથસિંહ નારૂ ભાઈ ગોહિલ ઉં. 32વર્ષય ખેતી કામ 60ફૂટ ઊંડા કુંવા માં કામ કરતી વેળા એ આકસ્મિક રીતે કુંવા માં પડી જતા સાથનિક લોકો દ્વારા બહાર કાઢી દશરથ સિંહ ભાવનગર સર્ટી હોસ્પીટલ ખાતે સારવાર અર્થે લાવતા હોસ્પિટલ ડો. દ્વારા મરણ જાહેર કરેલ હોસ્પિટલ પોલીસ ચોકી આકસ્માત નો ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે. રિપોર્ટર એઝદ શૈખ ભાવનગર