સીધોડી દરિયાકાંઠેથી ફરી ચરસના પેકેટ મળ્યા…

સીધોડી દરિયાકાંઠેથી ફરી ચરસના પેકેટ મળ્યા…

૨૦ બિનવારશુ ચરસના પેકેટ મળી આવ્યા…

૧૮ પેકેટ પેક તેમજ ૨ તૂટેલા મળી આવ્યા…

સ્ટેટ આઇબીની ટિમને પેટ્રોલિંગ દરમિયાન ચરસના પેકેટ મળ્યા

જખૌ મરીન પોલિસે આ અંગે વધુ તપાસ માટે અપાશે