Skip to content
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી.જે.આર.મોથલીયા સાહેબ તથા પુર્વ.કચ્છ ગાંધીધામ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ થી વી.આર.પટેલ સાહેબ તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર રા ૫ ર નાઓ તરફથી વાહન ચોરીના અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા મળેલ સુચના અનુસંઘાને સામખીયારી પોલીસ સ્ટેશનના સ્ટાફ ટ્રાફીક કામગીરી પોકેટડોપની મદદથી અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.ન -૧૧૯૯૩00૩૨૨૪૨૫ / ૨૦૨૨ ઇ.પી.કો લગ -૩૭૯ મુજબના ગુના કામે ચોરીમાં ગયેલ મો.સા.વાહન તથા બીજું એક મો.સા.વાહન આધાર પુરાવા વગરના સામખીયારી બ્રીજ નીચે સામખીયારી પોલીસ સ્ટાફ એક ઇસમ ને પડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે પડાયેલ આરોપીનુ નામ ( ૧ ) જુબે ઈ ૨ સ્માઇલ રાયમા ઉ.વ .૨૦ રહે મુળ ગામ આત ૨ નેશ તા – રાધનપુર જી.પાટણ હાલે મસ્જીદની બાજુમાં મેઘપર બોરીચી તા – અંજાર પડડાયેલ મુદામાલ ( ૧ ) બજાજ પ્લાર મો.સા.જેના ૨૭ નં- GJ.17.AB.3964 જેની કિ.રૂ .૧૫.૦૦૦ / ( ૨ ) હોન્ડા સાઇન મો.સા.રજી નંબર વગરનુ જેના એંજીન નં- ME4JC65AJJT139050 જેની કિ.રૂ .૧૫૦૦૦ / પડડવાનો બાડી આરોપીનુ નામ ( ૧ ) અયુબ વલીમામદ રાયમા રહે મેમદાવાદ તા – રાધનપુર જી.પાટણ આ કામગીરીમાં સામખીયારી પોલીસ સ્ટેશન ના પો.સ.ઇન્સ.એન.કે.ચૌધરી સાહેબ ની સુચના મુજબ એ.એસ.આઇ લક્ષ્મર્ણાસંહ બસિંહ તથા પોલીસ કોન્સ.ભારૂભાઈ ભુ ૨ાભાઈ તથા દાદાભાઈ રાજેન્દ્રકુમાર જોડાયેલ હતા