કેરા તા,ભુજ કેરા થી દહિસરા જતો રોડ બનીયો ડિસ્કો ડાન્સ લાબા ટાઈમ થી ખરાબ પડેલો રોડ પર કોઈ કામ કરાયું નથી લોકો દ્વારા રજૂઆતો કરાય છે પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતાં નથી રોડ પર આવેલ નાગમતી નદી નો કોક્રેટ રોડ ટુટી જતા સ્ટીલ ના સળિયા પણ ખુલ્લા થઈ જતાં લોકો ને મુશ્કેલી પડે છે વાડી વિસ્તાર હોતા જ્યારે વરસાદ આવે ત્યારે નદી આવી જતા લોકો ને નદી પાર કરવી એ પણ મુશ્કેલી પડેછે અગાઉ પુલ ઉપર થી બનાવવા માટે માપણી પણ થઈ ચૂકી છે એનો પણ હજી કોઈ નિકાલ આવિયો નથી પાછુ હવે વરસાદ નુ ટાઈમ ઉપર હોતા કોઈ કામગીરી કરાશે નહીં તો સુ આં માત્ર કાગળ પરજ લખેલું રહેશે? એવું લોકો એ જણાવીયું હતું