ગે.કા દેશીદારૂની ચાલુ ભઠ્ઠીનો કેસ શોધી કાઢતી લાકડીયા પોલીસ

મે.પોલીસ મહા નિરીક્ષક શ્રી
જે.આર.મોથલીયા સાહેબશ્રી સરહદી રેન્જ ભુજ તથા મે, પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ, પુર્વ કચ્છ ગાંધીધામ નાઓએ તથા ના.પો.અધિ.શ્રી કે જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફની જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી નેત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર આર વસાવા તથા લાકડીયા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ ઇ૨પેક્ટરશ્રી આર.આર.વસાવા સાહેબ નાઓને ખાનગી બાતમી આધારે શિવલખા ગામની ઝબ્બા વાળી નદીની બાજુમાં આવેલ બાવળોની ઝાડીમાં ચાલતી દેશીદારૂની ચાલુ ભઠ્ઠીનો કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી: (૧) નવિન લખમણ કોલી (૨) ભુપતરાંગ નથુજી જાડેજા રહે બન્ને શિવલખા તા-ભચાઉ મુદ્દામાલ: (૧)દેશી દારૂ બનાવવાનો આથો લીટ૨-૧૦૦ તથા દેશી દારૂ લીટર ૧૦
આ કામગીરી પોલીસ ઇન્સપેક્ટર આર આર.વસાવા સાહેબ તથા લાકડીયા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ ભારતી માખીજાણી