ભચાઉ વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી પર કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ –કચ્છ , ગાંધીધામ

બોર્ડર રેન્જ આઈ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી . / જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે આજરોજ પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.એમ.રાણા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. દ્વારા ભચાઉ પો.સ્ટે . વિસ્તારમાં જુની મોટી ચીરઇ ગામની સીમમાં સહજાનંદ તલાવડી પાસે આવેલ બાવળની ઝાડીમાં દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી પર રેઈડ કરી નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે

ભચાઉ પોલીસ સ્ટેશનમાં
સોંપવામાં આવેલ છે . આરોપીઓના નામ ( ૧ ) લખમણ વેલા કોલી ( ૨ ) માવજી મમુ કોલી રહે . જુની મોટી ચીરઇ તા.ભચાઉ

મુદ્દામાલની વિગત (૧) દેશી દારૂ લિટર ૪૦ કિ.રૂ. ૮૦૦ / – (૨) ઠંડો તેમજ ગ૨મ આથો કુલ લિટ૨ ૧૮૦૦ કિ.રૂ. ૩૬૦૦ / અન્ય ભઠ્ઠીના સાધનો કિ.રૂ. ૪૦૦ કુલે કિ.રૂ. ૪૮૦૦ /

આ કામગી૨ી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઇન્સપેકટર કે.એન.સોલંકી તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે
રિપોર્ટ ભારતી માખીજાણી ભચાઉ