ક્ચ્છ દરિયાઈ સરહદ વિસ્તાર હરામીનાળા પાસેથી ચાર બોટ પકડી પાડવામાં આવી
ક્ચ્છ દરિયાઈ સરહદ વિસ્તાર હરામીનાળા પાસેથી ચાર બોટ પકડી પાડવામાં આવી .સિમા સુરક્ષા દળે આ સાથે બે પાકિસ્તાની માછીમારો ને પણ પકડી પાડ્યા હતા.ભુજ સિમા સુરક્ષા દળ ના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તની માછીમારી હોડીઓ અને માછીમારો ને ઝડપી પાડવામાં આવ્યા છે સિમા સુરક્ષા દળ નાં સૂત્રો મુજબ ઝડપાયેલા પાકિસ્તની માછીમારો પાસેથી કોઈ પણ જાતની વાંધાજનક વસ્તુઓ મળી નથી. આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

