નજુપુરા ગામ ખાતે અકસ્માતમાં નાની બાળકી નુ મોત..


પુનમ બેન સવસીભાઈ ઠાકોર નામની દિકરી ઘરની બાહર રમી રહેલ..
હમીર દુધ દેવા આવેલ વાહન ચાલકે દિકરી ને ટક્કર મારતાં..
પુનમ નામની દિકરી ઘાયલ થતાં સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી..
રાધનપુર ના રેફરલ હોસ્પિટલ ના ડોક્ટર એ મુત્યુ જાહેર કરતા..
રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પી એમ કરી લાશ ને વાલી વારસાને સોંપવામાં આવી..
રાધનપુર પોલીસ ને જાણ કરતા રાધનપુર પોલીસ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી તપાસ હાથ ધરી..
રિપોર્ટર પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર પાટણ