ભુજ સિમાસુરક્ષા દળ નાં જવાનો એ હરામીનાળા માં થી પાકિસ્તાની માછીમારો ની ત્રણ હોડી પકડી પાડી

WhatsApp-Image-2022-06-23-at-7.51.30-PM

ભુજ સિમાસુરક્ષા દળ નાં જવાનો એ હરામીનાળા માં થી પાકિસ્તાની માછીમારો ની ત્રણ હોડી પકડી પાડી

ભારતીય જવાનો ને જોઈને પાકિસ્તાની માછીમારો નાસી છૂટયા

હોડી માંથી કોઈ પણ શંકાસ્પદ સામગ્રી નથી મળી