કેરા તા,ભુજ હાલમાં જ્યારે મેધરાજાએ ચારે બાજુ સોનું વર્સવિયું કચ્છ ગુજરાત ના લગભગ તળાવો ચેકડેમો મોટા ડેમો ઓવરફ્લો થયા છે

કેરા તા,ભુજ હાલમાં જ્યારે મેધરાજાએ ચારે બાજુ સોનું વર્સવિયું કચ્છ ગુજરાત ના લગભગ તળાવો ચેકડેમો મોટા ડેમો ઓવરફ્લો થયા છે જેમાં સરકાર ની સુજલામ સુફલામ્ અમૃત સરોવર યોજના હેઢડ ધણા ગામો માં નવા તળાવો ના નિર્માણ થયા છે તો ક્યાંક જૂના તળાવો ઊંડા તેમજ રીપેરીંગ કરાયા છે જેથી ગામના તળાવો ગામને કે પશુ પક્ષીઓ ને કામ લાગે જેમાં કેરા ગામે આવેલ વર્ષો જુનો ગામનો જીવાદોરી સમાન તળાવ તુલસી તળાવ (નવી તળાવ) જે લાબુ ટાઈમ થી તળાવ ના ઓગન પર થી લીકેજ છે તેની કામગીરી કરાય સાથે તળાવ ને સાફ સફાઈ કરી થોડો ઊંડો પોહોડો બનાવી સકાય સાથે તળાવ ની અંદર અને બહાર જે લોકો દ્વારા નાખતો કચરો જેનાથી બહારથી તળાવ પણ દેખાતો નથી તો ગામનો તળાવ છે તો થોડું લોકો ને પણ સમજવવાની જરૂર છે અગાઉ પણ આ બાબતે જાગૃત લોકો દ્વારા રજૂઆત કરાઈ હતી 1, 2 દિવસ સફાઈ કામ પણ ચાલુ કરાયું હતું પણ પછી કોઈ કામગીરી થઈ નથી બીજો એક તળાવ ચાંદની ચોક ની બાજુ આવેલ છે તેની પણ સાફસૂફ કરી ને કામ ગીરી કરાય તો ગામના તળાવો બચાવી સકાય તેમ છે જો પાણી નો સંગ્ર કરવાનું હમણાં દયાને નહિ લેવાય તો આગળ જતાં ટાઈમ માં ગામો માં પશુ પક્ષીઓ ને પણ પાણી માટે વલખા મારવા પડસે જેથી આ બે તળાવો ની કોઈ કામગીરી કરાય તે જરૂરી બન્યું છે
રિપોર્ટ બાય, રવિલાલ હિરાણી કેરા
