બે આરોપીને રૂ 3 લાખ 57 હજાર 1 સૌ નો મુદામાલ સાથે જડપી પડાય.

મહાનિરીક્ષક ડી.બી. વાઘેલા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા શ્રી પોલીસ અધિક્ષક પરિક્ષીતા રાઠોડ સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ ની સૂચનાથી અંગ્રેજી તથા દેશી દારૂ તથા જુગારની પ્રવુતિ નેસ્તનાબુદ કરવાની સૂચના મળેલ અને નાયબ પોલીસ અધિક્ષક રાકેશ દેસાઇ સાહેબ ભચાઉ વિભાગ ના માર્ગદર્શન આજરોજ સામખીયાળી પોલીસ દ્વારા ગાડી નંબર GJ 10 C.G. 5015 માથી અંગ્રેજી દારૂની 154 બોટલો જેની કિમત 54.600, બે મોબાઈલ કિમત 2500 તથા ઇકો ગાડી કિમત 3,00,000 એમ કુલ 3,57,100 નો મુદામાલ પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ બાબતે વધુ તપાસ હાથ ધરેલ છે.