હાર્દિક પટેલની તબિયત લથડતાં સોલા સિવિલ ખસેડાયો

જાણવા મળતી વિગતો મુજબ ઉપવાસના 14માં દિવસે હાર્દિક પટેલની તબિયત લથડી જતાં તેને તતાત્કાલિક ધોરણે  સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

સરકારને આપેલા સમય  પૂર્ણ થતાં હાર્દિકે ગુરુવાર રાતથી પાણીનો ત્યાગ કર્યો હતો બાદમાં તેને સતત ચક્કર આવવા અને શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલ લઈ જવાયો છે. હાર્દિકના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડતા પોલીસ એલર્ટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *