કંડલા ટ્રેલર હડફેડ લેતા એક બાઇક સવાર નું મોત.

ગાંધીધામ તાલુકાનાં કંડલા પોર્ટની GJ 02 AU 5937 ના ચાલકે બાઇક નં GJ 12 CP 9962 ને ટક્કર મારતા તેના ચાલક પ્રધ્યુમનસિંહ જગતસિંહ ઉમર વર્ષ 40 ને ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નીપજયું હતું. કંડલા મરીન પોલીસે ટેઈલર ચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. હાલમાં કેટલાય સમયથી આવા અકસ્માતના બનાવો સામે આવે છે ત્યારે RTO તંત્ર દ્વારા ફક્ત અમુક વાહન ચાલકને પકડી સંતોષ માની લેવામાં આવે છે જયારે કોઈનો જીવ જાય તો શું ત્યારે જ તંત્ર ને વાહન ચાલકોને પકડવાનું યાદ આવે છે ખરેખરમાં ઝડપથી વાહનો ચલાવતા વાહન ચાલકોને પકડવાની બદલે ગણી વખત એકના બીજા વ્યક્તિઓ ને પકડી સંતોસ માની લેવામાં આવે છે. જયારે કરે એક અને ભોગવે બીજો તેવી પરિસ્થિતી સર્જાય છે. તેવી લોક મુખે ચર્ચા.