ભુજ તાલુકામાં આવેલ ખત્રી તળાવમાં હાલમાં એક મોટી ઉમરના વડીલ થયા ગુમ

જાણવા મળતી વિગતો અનુશાર ભુજ તાલુકામાં આવેલ ખત્રી તળાવમાં હાલમાં એક મોટી ઉમરના વડીલ ગુમ થયેલ છે ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખી  ઘટના સ્થળે વનવિભાગ ની ટીમ તથા ફાયર બ્રિગેડ ની ટીમ અને પોલીસનો કાફલો દોળી આવેલ છે અને ફાયર  બ્રિગેડ ટીમે આ વ્યક્તિને ખોજવાની તપાસ હાથ ધરી છે અને વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

તો વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *