ગઇકાલે માનસિક આરોગ્યની હોસ્પિટલ થી 14 વર્ષ ગુમ થયેલ દર્દીને સારવાર દરમ્યાન પોતાના ઘેર પરત મોકલાયો.

ગઇકાલે માનસિક આરોગ્યની હોસ્પીટલમાં એક ગુમ થયેલ દર્દીને માનસિક આરોગ્ય હોસ્પિટલના સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. અને 14 વર્ષ બાદ ગઇકાલે આ દર્દીને તેઓના સંબંધીઓ દ્વારા પરત લઈ જવામાં આવ્યો હતો. ભારે સારવાર બાદ આ વ્યક્તિનું ઘર શોધવામાં આવ્યું હતું.