ભુજ તેમજ સમગ્ર કચ્છમાં ગણેશ ઉત્સવની કરવામાં આવી ઉજવણી.

0
plaster-of-paris-ganesh-idol-500x500

આજરોજ ગણેશ ચતુર્થી નિમિતે ભુજ તેમજ  સમગ્ર કચ્છમાં  ગણપતિ બાપાની મુર્તિ ની ખરીદી કરતાં લોકો નજરે પડ્યા અને ભુજ તેમજ સમગ્ર કચ્છમાં ગણપતિ બાપાની મુર્તિની સ્થાપના કરવામાં આવી છે. જેમાં ભુજના ટીન સીટી ગ્રાઉન્ડ ખાતે સાત દિવસ માટે ગણપતિ બાપાની વિશાળ મુર્તિની સ્થાપના કરવામાં આવી. ભુજમાં મીરજાપર ગામે કરાઈ ગણેશ ઉત્સવની ઉજવણી. તેમજ ભુજમાં ઠેર ઠેર ગણેશ ઉત્સવની કરવામાં આવી ઉજવણી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *