ભુજ તાલુકામાં આવેલ ખત્રી તળાવમાં 93 વર્ષ ઉમરના વડીલનું ડૂબવાથી થયું મૃત્યુ.

ભુજ તાલુકામાં આવેલ ખત્રી તળાવમાં 93 વર્ષ ઉમરના વડીલનું ડૂબવાથી થયું મૃત્યુ. જાણવા મળતી વિગતો મુજબ ભુજ માંડવી માર્ગ પર આવેલ ખત્રી તળાવમાં નારણપર ગામના પરસોત્તમપુરી ગોસ્વામી ઉમર વર્ષ ૯૩ બપોરે ૩ વાગ્યાના અરસામાં પાણી પીવા ગયેલ તે સમય પગ લપસતા તળાવમાં પડી ગયા અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી તેમનું ત્યાજ મૃત્યુ થઈ ગયેલ અને આ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યુઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *