આખરે જયકિશનભાઈની આઠ માથાભારે શખ્સો વિરુદ્ધની ફરિયાદ અંજાર પોલીસે નોંધી.

અંજારમાં રહેતા જયકિશનભાઈ સેવારામ તૌરાણી  દ્વારા તારીખ 29ના અંજાર પોલીસ મથકે ૮ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી હતી.આ આરોપીઓ દ્વારા  ૨૦૦૦ની સાલમાં   વેચાણ થયેલ ૭૧ પ્લોટોનાં ખોટા દસ્તાવેજો  ૨૦૦૪-‘૦૫માં બનાવીને આ આરોપીઓએ  બૅન્કમાંથી  અંદાજિત ૫ કરોડની લોન કરાવી હતી. આ ખોટા દસ્તાવેજો ઊભા કરીને લોકોની પોલીસમાં તેમજ  કોર્ટમાં ખોટા કેસો કર્યા હતા. આ આરોપીઓની  એક ટીમ જે અંજારની સીમમાં કામ કરે છે. જેમાં પચીસેક જેટલા લોકો કામ કરી રહ્યા છે. તો જયકિશનભાઈ દ્વારા  આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ લખાવવામાં આવી છે. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *