કેરા માં મુખ્ય નાગરિક ઉપર થઈ પોલીસ ફરિયાદ

ભુજ તાલુકાનાં કેરા ગામે રહેતા ડાયાલાલ મહેશ્વરી જેઓ કેરા ગામની પંચાયતના સભ્ય છે જેઓ કેરા ગામના સરપંચ વિરુદ્ધ ભ્રસ્ટાચાર બાબતે રજૂઆત કરી હતી જેની સરપંચ શ્રી એ મન દુખ રાખી અને ડાયાલાલ ભાઈ ને જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ તથા જાનથી મરાવી નાખવાની ધમકીઓ આપેલ જે બાબતે ગઈ કાલે માંકુવા પોલીસ સ્ટેશનમાં ડાયાલાલ ભાઈ દ્વારા ફરિયાદ નોધાવેલ હતી ખરે ખર કેરાનું સુ થસે તેવા સવાલો કેરા વાસીઓ માં ઉઠવા પામ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *