મોટાયક્ષના મેળામાં વરસાદ,ધંધાર્થીઓને ભારે નુકસાન

કચ્છના સૌથી મોટા લોકમેળામાં ભારે પવન અને વરસાદના કારણે ધંધાર્થીઓને ભારે નુકસાન વરસાદ અને પવનના કારણે મેળામાં મંડપ ઉડ્યા અને ઠેર ઠેર પાણી ભરાયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *