મોદીનો બૂલેટ ટ્રેનનો ડ્રીમ પ્રૉજેક્ટ અટક્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બૂલેટ ટ્રેનના ડ્રીમ પ્રૉજેક્ટને મોટો ઝટકો લાગ્યો છે. આ પ્રૉજેક્ટનુ ફન્ડિંગ કરવા વાળી જાપાની કંપની જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી (જીકા)એ બૂલેટ ટ્રેન નેટવર્ક માટે ફન્ડિંગ અટકાવી દીધું છે. japan company stops funding for bullet train project in india

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *