સમગ્ર હિન્દૂ સમાજની લાગણી દુભાવા બાબતે હિન્દૂ હિતરક્ષક સમિતિ દ્વારા રજૂઆતો કરવામાં આવી.

0
kisspng-bandnews-tv-brazil-bandnews-fm-band-5ad103d3b0c231.052199061523647443724

કચ્છ જિલ્લાની અંદર દિવ્ય ભાસ્કર તારીખ. 13/10/2018 તથા સંદેશ તારીખ. 14/10/2018 ના પ્રસિદ્ધ થયેલ નિરોધની (કોન્ડોમ) જાહેરાત જેમાં ગરબો રમતી છોકરીઓ બતાવામાં આવેલી છે.આ જાહેરાત નો ઈરાદો રહેલો છે અને ગરબી રમતી છોકરીઓ અને જેને કારણે ગરબીનો અને નિરોધ (કોન્ડમ) ની જાહેરાત ને કાંઈ લેવા દેવા નથી. જેથી કોન્ડોમની જાહેરાત આપનાર કંપની સામે તેમજ પ્રસિધ્ધ કરનાર વર્તમાનપત્રો સામે ગુનોહ દાખલ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આવે તેવી લોક માંગ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *