હિલ ગાર્ડન નવરાત્રીમાં પાર્કિંગ બાબતે કરવામાં આવી રજૂઆત.

હિલ ગાર્ડન નવરાત્રી દરમિયાન પાર્કિંગ બાબતે મહિપતસિંહ પ્રતાપસિંહ જાડેજા દ્વારા રજૂઆત કરવામાં આવી કે હાલમાં જયારે નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે તો ભુજ શહેરના હિલ ગાર્ડન ખાતે રોટરી કલબ દ્વારા નવરાત્રીનું આયોજન કરેલ છે. ત્યારે સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ રાત્રીના 12 વાગ્યા સુધીની મંજૂરી હોય છે. છતાં રાત્રિના 1 થી 2 વાગ્યા સુધી નવરાત્રી ચાલુ હોય છે. અને પાર્કિંગની ખુબજ અલગ રીતની વ્યવસ્થા છે ત્યારે રાત્રિ દરમિયાન ગણેશનગર માં ઇમરજન્સી એમ્બુલસ પણ આવી શકતી નથી આ બાબતે નિરાકરણ આવે તેવી રજૂઆત  મહિપતસિંહ પ્રતાપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *