ધંધુકા બગોદરા રોડ હરિપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત

image-130

 બે બાળકો સહિત પાંચ વ્યકિતઓ ના ઘટના સ્થળે મોત ટ્રક અને કાર સામ સામે ધડાકાભેર અથડાતાં એક્જ પરિવાર ના પાંચ સભ્યો નાં મોત તમામ મૃતકો ધંધુકા તાલુકાના ઝિઝર ગામ ના વતની ફેદરા 108 ઘટના સ્થળે

રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર