વાંકાનેરમાંથી ઇકો કારની ચોરી કરનારા શખ્સને પોલીસે ચોરીની બે ઈકો કાર સાથે ઝડપ્યો

copy image

વાંકાનેર પંથકમાં ઇકો કાર ચોરીના બનાવની તપાસ ચલાવતી વાંકાનેર સીટી પોલીસની ટીમે એક સખ્શને બે ચોરીની ઇકો કાર સાથે પકડી લઈને વધુ તપાસ હાથ

ઇકો કાર જીજે 36 આર 6911 વાળી કિંમત રૂ. 4 લાખ અને વાંકાનેર સીટી પોલીસ મથક વિસ્તારમાંથી ઇકો કાર જીજે 36 એફ 1053 કિંમત રૂ. 3 લાખ ચોરી થઈ હોવાથી ચોરીના આરોપીને શોધી કાઢવા ટીમ પેટ્રોલિંગ કરી રહી તે દરમિયાન આરોપી નિમ્બારામ સુરતારામ ભાખલા (ઉ.વ. 20) રહે. હસનપર કારખાના ઓરડી તા. વાંકાનેર મૂળ રાજસ્થાન વાળાને ઝડપી પકડી પાડીને ચોરી થયેલી બે ઇકો કાર રીકવર કરી વાહન ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. ઉપરાંત અન્ય આરોપી ઓમ પ્રકાશ ભૂરારામ જાણી રહે બાડમેર રાજસ્થાન વાળાનું નામ ખુલતાં આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.