સામખીયાળીમાં તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત નીપજયું

copy image

​​​​​​​સામખીયાળી ગામના સામતસર તળાવ મધ્યે ગઈકાલે તળાવના પાણીમાં ડૂબેલા પરપ્રાંતીય શ્રમજીવી યુવકના મૃતદેહને આજે ભચાઉ ફાયર વિભાગના પ્રવીણ દાફડા તથા કુલદીપ ગંઢેરે ઊંડા પાણીમાં ઉતરી બહાર કાઢ્યો હતો. હતભાગી યુવક તળાવમાં મૂર્તિ વિસર્જિત કરવા જતાં ડૂબી ગયાનું હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું હતું.