જલારામ જયંતી જેમાં કેરા ગામે પણ દર વર્ષે જલારામ જયંતીની ઉજવણી કરાય છે

કેરા તા,ભુજ આજે દેશ ભરમાં ઉજવાઈ જલારામ જયંતી જેમાં કેરા ગામે પણ દર વર્ષે જલારામ જયંતીની ઉજવણી કરાય છે જેમાં આજે તા,31,10,2022 ના રોજ વાજતે ગાજતે જલારામ બાપાની શોભાયાત્રા નીકળી હતી ત્યાર બાદ મંદિરે પહોંચી આરતી સાથે પૂજન કરાયું હતું ત્યાર બાદ ભોજન પ્રસાદ નું આયોજન કરાયું હતું