હજુ સુધી 3 વર્તમાન ધારાસભ્યોને ફરી ટિકિટ અપાઈ અબડાસા,રાપર બાદ ગાંધીધામનું નામ જાહેર

ગાંધીધામમાં માલતીબેન મહેશ્વરીને ટિકિટ અપાઈ

ભાજપ દ્વારા તેમને ફરી ટિકિટ અપાઈ

અંજાર વિધાનસભાની ટિકિટ જાહેર

ભાજપ દ્વારા ત્રિકમ છાંગા (માસ્તર) ને ટિકિટ અપાઈ

ફોન દ્વારા તેમને જાણ કરાઈ

વર્તમાન ધારાસભ્ય વાસણભાઈની ટિકિટ કપાઈ

રાપરમાં વીરેન્દ્રસિંહ જાડેજા ને અપાઈ ટિકિટ

વર્તમાન માંડવીના ધારાસભ્ય છે જાડેજા મોડી રાત્રે કોલ દ્વારા તેમને જાણ કરાઈ

અબડાસા બાદ રાપર સીટ પર ઉમેદવાર જાહેર

અબડાસામાં પ્રધુમનસિંહ જાડેજા ને ફરી ટિકિટ અપાઈ