માંડવી વિધાનસભામાં ભાજપમાંથી જોડાયેલા નેતાને કોંગ્રેસે ટિકિટ આપતા વિવાદ વકર્યો

માંડવી વિધાનસભામાં ભાજપમાંથી જોડાયેલા નેતાને કોંગ્રેસે ટિકિટ આપતા વિવાદ વકર્યો
માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખે આપ્યું રાજીનામુ
પક્ષમાં કાર્યકરોની અવગણના થતી હોવાનું જણાવી રાજીનામુ આપ્યું
ચૂંટણી પૂર્વે ઉભી થયેલી પરિસ્થિતિમાં કચ્છ કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ