મુન્દ્રા માંડવી વિધાનસભા બે ના ઉમેદવાર અનિરુદ્ધ દવે જ્યારે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે મુન્દ્રા ખાતે મહાસભા યોજી હતી

મુન્દ્રા માંડવી વિધાનસભા બે ના ઉમેદવાર અનિરુદ્ધ દવે જ્યારે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે મુન્દ્રા ખાતે મહાસભા યોજી હતી અને અનિરુદ્ધ ભાઈને બહોળી બહુમતીથી જીતાડવા લોકોને અપીલ કરી હતીઆ સભામાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા