ભુજ તાલુકાનાં સરગુ નજીક મીઠા ભરેલું ટ્રેઈલર રસ્તા નીચે ખાબક્યું

ભુજ તાલુકાના સરગુ નજીક મીઠા ભરેલું ટ્રેઈલર રસ્તા નીચે ખાબકતા અકસ્માત સર્જાયો હતો જેમાં ભુજ ખાવડા ધોરીમાર્ગ ઉપરથી ભુજ તરફ આવતા મીઠું ભરેલું ટ્રેઈલર અચાનક કાબુ ગુમાવી દેતા ટ્રેલર રસ્તાની નીચે ખાબક્યું હતું. તો ટ્રેલરની રસ્તાની સાઈડ માંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી સદભાગ્યે અન્ય વાહનોને નુકસાન થતાં બચ્યું હતું. આમ પણ ભુજથી ખાવડા તરફ જતો માર્ગ બિસ્માર હાલત માં જોવા મળ્યો હતો