ભુજ તાલુકાનાં સુખપર આટી પર આવેલા વલ્ડ સેનેટરીના ગોદામ માં લાગી આગ.

0


ભુજ તાલુકાનાં સુખપર આટી પર આવેલા વલ્ડ સેનેટરીના ગોડાઉનમાં આગ લાગતાં ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચીને આગને કાબુમાં લીધી હતી અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જેમાં ફાયર ફાઇટરની ટીમમાં જિગ્નેશ જેઠવા,યશપાલસિંહ વાઘેલા,સચિન પરમાર સ્ટાફ દ્વારા આગ બુજવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *