અનુ.જાતિ સમાજનું અપમાન ક્યાંની પૂર્વ ગવર્નર વિરૂધ્ધ પોલીસે ફરિયાદ નહીં નોંધતા કલેકટરને રજૂઆત 0 તે ભીમસેનાના કાર્યક્તઓ અને અનુ.જાતિ આગેવાનોએ મોટી સંખ્યામાં હોસ્પિટલચોક ખાતે બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસેથી રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ દોડી જઈ આવેદનપત્ર પાઠવ્યુ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ કચ્છના રાપર ખાતે ગુજરાત રાજયના પૂર્વ વિધાનસભા અધ્યક્ષ અને કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા વારો અનુ.જાતિ સમાજ વિશે ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરી અપમાનીત કર્યાની ફરિયાદ પોલીસે નહીં નોંધતા આજે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ભીમસેનાના કાર્યક્તાંઓ ધ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં
આવ્યુ હતું .
પ્રમાણે ગઈ તા .૨૩ / ૧૨ ના રોજ આવેદનપત્રમાં જણાવ્યા કાટકના પૂર્વ રાજયપાલ અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા વજુ ભાઈ રૂડાભાઈ વાળાએ રાપર વધુ
ભારતીય જનતા પાર્ટીના જાડેજાના ઉમેદવાર વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ સમર્થનમાં જાહેરસભામાં અનુ.જાતિ સમાજનું અપમાન થાય તેવા જાહેરમાં શબ્દો બોલી સમગ્ર
સમાજને અપમાનીત કર્યો હોય જેના પગલે યુવાભીમસેના ના કાર્યક્તઓ ધ્વારા પો.કમિશનરને રજુઆત કરવા છતા ફરીયાદ લેવામાં આવતી ન હોય અને વજુભાઈ વાળા વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં ન આવતો જેથી
આવેદનપત્ર પાઠવ્યુ ન્યાયની માંગણી સાથે આ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ડો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા હોસ્પિટલચોક ખાતેથી રેલી સ્વરૂપે કલેકટ ૨ કચે ૨ી ખાતે દોડી ગયા હતા અને કલેકટર અણ્ણ મહેશબાબુને લેખીતમાં આવેદનપત્ર પાઠવી આવેદનની કોપી પ્રધાનમંત્રી , મુખ્ય ચૂંટણી કમિશનર સુપ્રિમકોર્ટના મુખ્ય ન્યાયધીશ , હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ , ગુજરાતના મુખ્યમંત્રી ગૃહમંત્રી અને અનુ.જાતિ આયોગને કાંપી મોકલવામાં આવી હતી
રીપોડર મહિડા ચીમન સાથે મેર પ્રવિણ ભાઈ