દરીયા કિનારે સાગર ખેડુ દ્વારા જમીન દબાણ તેમજ મિઠાના ગેરકાયદેસર અગાર દુર કરવા રજૂઆત કરાઈ
અંજાર ગાંધીધામ તેમજ ભચાઉના દરીયાઈ વિસ્તારમાં થતાં દબાણ
કંડલા પોર્ટ હસ્તકની જમીનમા દબાણ કરી , મીઠું પકવવાના પ્લોટો પાડી , ગેર કાયદેસર રીતે દબાણ કરી , પોતાના અંગત ફાયદા માટે આવી જમીનો ખોટી રીતે વેચાણ કરતા હોઈ આવું કરવામા આવેલ દબાણ તાત્કાલીક દૂર કરવાની કાર્યવાહી કરવામાં પંડિત દીનદયાળ પોર્ટના સંબંધીત અધીકારીને લેખીત રજુઆત કરાઈ હતી, કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઇ
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ