ભુજની જી.કે. માં ફરી એકવાર બેદરકારી આવી સામે.

ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ની બેદરકારી ફરી આવી સામે ગઇકાલે જી.કે. ના સ્ટાફ તેમજ દર્દી વચ્ચે થઈ હતી છુટ્ટાહાથની મારમારી થઈ હતી જાણવા મળતી વિગત અનુસાર અફઝલ નામનો યુવાન જે તેના સંબંધી જી.કે. માં દાખલ હોવાથી તેમની દવાનો પાનો લઈને એમરજન્સી વોડમાં આવતા

ત્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તેની સામે ગેરવર્તન કરી તેને માર મારવામાં આવ્યો હતો.