ભુજમાં મળી આવેલ બે મહિલાઓને તેમના ઘેર પહોચાડયા.

બે ચાર દિવસો અગાઉ 1  મહિલા ભુજના રેલ્વે સ્ટેશનથી મળી આવી હતી આ મહિલા વેસ્ટ બંગાળની રહેવાસી છે. જેના ઘરનો સંપર્ક સાંધતા તેના પતિ તેમજ કુટુંબીજનો તેને લેવા આવી પહોચ્યા હતા. અને ભુજ સખી વન સ્ટોપ સેન્ટર માં પણ એક આવા જ મહિલા વિજયા લક્ષ્મી શશિકાંત કર્ણાટકના રહેવાસી છે તે 29/10 ના રોજ મળી આવ્યા હતા તેમના ઘરનો સંપર્ક કરાયો હતો ત્યારે તેમના ભાઈ તેમણે લેવા માટે આવી પહોચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *