મુન્દ્રા થી ભુજ તરફ જતી ખાનગી લક્ઝરી બસ નું આગડનું ટાયર જામ થઇ જતાં સર્જાયો અકસ્માત
કેરા મુન્દ્રા રોડ પર આવેલ એસાર પેટ્રોલ પંપ પાસે આજે સવારે 10,30 ની આજુબાજુ મુન્દ્રા થી ભુજ તરફ જતી ખાનગી લક્ઝરી બસ નું આગડનું ટાયર જામ થઇ જતાં સર્જાયો અકસ્માત કોઈ જાન હાનિ નહી
