ભુજ તાલુકાનાં માધાપર એક મહિલાએ પીધું ફિનાઇલ.

image description

ભુજ તાલુકાનાં માધાપર ગામે રહેતા માયાબેન ચંદૂલાલ ગોસ્વામી એ ફિનાઇલ પી લેતા તેમને તાત્કાલિક ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમની બાજુમાં રહેતા નવીન ગોસ્વામી તેમજ સાગર ગોસ્વામી દ્વારા પૈસા બાબતે માનસિક ત્રાસ આપવામાં આવતું હોવાથી માયાબેન દ્વારા આ પગલું ઉઠાવામાં આવેલા હતું તેવું આ બેન દ્વારા જણાવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *