ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના હનીટ્રેપના ગુન્હામાં ધરપકડ થી નાસતા ફરતા બે આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ, ભુજ
ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુન્હા રજીસ્ટર નંબર- 11205043221038/22 આઈ.પી.સી.કલમ ૩૮૯,૩૮૭,૧૨૦(બી),૩૪,૨૦૧ મુજબનો ગુન્હો ફરીયાદી અનંત ચમનલાલ ઠકકર (તન્ના) રહે. આદિપુર વાળાની ફરીયાદ પરથી તા.૧૭/૧૦/૨૦૨૨ના રોજ હનીટ્રેપ તેમજ ખડણી સબંધેની ફરીયાદ દાખલ કરવામાં આવેલ જેથી આ ગુન્હા કામે આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય.
જેથી પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ આ ગુન્હા કામે ધરપકડથી નાસતા ફરતા આરોપીઓને ટીમ બનાવી ઝડપી પાડવા માટે સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી,પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસ આધારે તપાસ કરતા આરોપીઓ વૈષ્ણોદેવી સર્કલ અમદાવાદ ગાંધીનગર જતા રસ્તા ઉપર આવેલ અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ મુકામે હોવાની હકીકત આધારે તાત્કાલીક અસરથી એલ.સી.બી.ની ટીમ પો.સબ.ઇન્સ શ્રી ટી.બી,રબારી તથા એ.એસ.આઈ.જયદિપસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ રાણા તથા મહિપાલસિંહ પુરોહિતનાઓએ ઉપરોકત જગ્યાએ મોકલી તપાસ કરતા આરોપીઓ (૧) જયંતીભાઈ જેઠાલાલ ઠકકર, ઉ.વ. ૫૯ રહે. મકાન નંબર- ૧૭૨, હિરાણીનગર, શીવકૃપા, રીલાયન્સ ટેલીકોમ એકચેન્જ સામે નવાવાસ, માધાપર તા.ભુજ મુળ રહે. ગામ ડુમરા તા.અબડાસા-કચ્છ. તથા આરોપી નંબર- (૨) કુશલ ઉર્ફે લાલો સઓફ મુકેશભાઈ જાતે ઠકકર, ઉ.વ. ૩૪ મકાન નંબર- ૧૩૭,આઈયાનગર-૨, પ્રમુખસ્વામીનગર ભુજ-કચ્છ. મુળ ગામ વાયોર તા.અબડાસા-કચ્છ વાળાઓ મળી આવતા બન્નેને હસ્તગત કરી એલ.સી.બી.કચેરીએ લઈ આવી બન્ને આરોઓની ઉપરોકત ગુન્હ કામે ધરપકડ કરવામાં આવેલ છે.
આરોપીઓના નામઃ-
(૧) આરોપી જયંતીભાઈ જેઠાલાલ ઠકકર, ઉં.વ. ૫૯ રહે. મકાન નંબર- ૧૭૨, હિરાણીનગર, શીવકૃપા, રીલાયન્સ ટેલીકોમ એકચેન્જ સામે નવાવાસ, માધાપર તા.ભુજ મુળ રહે. ગામ ડુમરા તા.અબડાસા-કચ્છ.
(૨) કુશલ ઉર્ફે લાલો સ/ઓફ મુકેશભાઈ જાતે ઠકકર, ઉ.વ. ૩૪ મકાન નંબર- ૧૩૭,આઈયાનગર-૨, પ્રમુખસ્વામીનગર ભુજ-કચ્છ,મુળ ગામ વાયોર તા.અબડાસા-કચ્છ
આરોપીઓનો ગુરિત નિદાસ
(૧) જયંતિભાઈ જેઠાલાલ ઠકકર-
-:ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશન:-
(૧) ફર્સ્ટ ગુ.ર.નં. ૦૩/૧૯ IPC કલમ- ૩૦૨,૧૨૦(બી)૩૯૭,૨૦૧,૩૪,આર્મ્સ એકટ કલમ- ૨૫(૧)(૧-બી)એ, ૨૭ તથા ભારતીય રેલ્વે એકટ કલમ- ૧૪૧,૧૪૫(બી),૧૧૫, તથા જી.પી.એકટ કલમ-૧૩૫ -:ભચાઉ પોલીસ સ્ટેશન:-
(૨) ફર્સ્ટ ગુ.ર.નં.૪૭/૧૯ IPC કલમ- ૪૪૭,૪૫૧,૧૪૪ (ભચાઉ સબ જેલ) (૩) સેકન્ડ ગુ.ર.નં. ૩૦૩૦/૧૯ IPC કલમ-૧૮૮ તથા પ્રિઝન એકટ કલમ- ૪૨,૪૩,૪૫(૧૨)
(૪) પ્રોહી ગુ.ર.નં. ૫૦૯૭/૧૯ પ્રોહી કલમ- ૬૫(૧), (બી), ૬૫(એ) (બી), ૮૩, ૮૧, (ભચાઉ સબ જેલ)
-:CID ક્રાઈમ બોર્ડર જોન ભૂજ પોલીસ સ્ટેશન:-
(૫) ફ.ગુ.ર.નં. ૦૨।૨૦૧૯ .P.C.કલમ- ૪૦૯,૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૧૨૦ (બી). (૬) ફ.ગુ.ર.નં, ૦૪/૨૦૧૯ .PC કલમ- ૪૦૯,૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૧૨૦(બી) (૭)એ-પાર્ટ ૧/૨૦૨૦ IP.C.કલમ- ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૧૨૦(બી) (૮) એ-પાર્ટ ૨/૨૦_IP.C.કલમ- ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૧૨૦(બી). (૯) એ-પાર્ટ ૩૪૨૦ PC.કલમ- ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૧૨૦(બી), (૧૦) એ-પાર્ટ ૪/૨૦ .P.૮,કલમ- ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૧૨૦(બી), (૧૧) એ-પાર્ટ ૫/૨૦ P.C.કલમ- ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૧૨૦(બી), (૧૨) એ-પાર્ટ ૬/૨૦ P.C.કલમ- ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૧૨૦(બી). (૧૩) એ-પાર્ટ ૭/૨૦ .P.C.કલમ- ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૧૨૦(બી). (૧૪) એ-પાર્ટ ૮/૨૦ .P.C કલમ- ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૧૨૦(બી).
(૧૫) એ-પાર્ટ ૧૧૪૨૦ .P.C કલમ- ૪૦૬,૪૦૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮,૪૭૧, ૧૨૦(બી).ભ્રષ્ટાચાર નિવારણન અધિનીયમની કલમ- ૧૩, (૧૬)એ-પાર્ટ ૧/૨૨ IP.C.કલમ-૪૬૩, ૪૬૪, ૪૬૫, ૪૬૭, ૪૬૯, ૪૭૧, ૪૭ર, ૪૭૪,૫૦૪,૫૦૬(૨),૧૨૦(બી)૧૧૪,૧૮૨,૧૯૩,૧૯૫,૧૯૬.
ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન
(૧૭) સેકન્ડ ગુ.ર.નં. ૩૦૬૯/૧૯ IPC કલમ- ૩૨૩,૫૦૪,૫૦૬(૨),
કોઠારા પોલીસ સ્ટેશન::-
(૧૮) એમ.કેસ નં.૦૪/૨૦૧૪ IPC કલમ- ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૧૪,૧૨૦(બી)
(૧૯) એમ.કેસ નં.૨૧/૨૦૧૪ IPC કલમ- ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૧૪,૧૨૦(બી)
(૨) કુશલ ઉર્ફે લાલો સ ઓફ મુકેશભાઈ જાતે ઠકકરઃ-
-:ID ક્રાઈમ બોર્ડર જોન ભુજ પોલીસ સ્ટેશન
- ફ.ગુ.ર.નં. ૦૧/૨૦૨૨ .P.C.કલમ- ૪૬૩ વિ. મુજબના ગુન્હા કામે પોતાની ધરપકડથી આજદિન સુધી નાસતો ફરતો રહેલ છે.