ગઢડા પોલીસે ચાઇનીઝ દોરીના 20 રીલ સાથે એક શખ્સની કરી ધડપકડ
ગઢડાના સામકાઠા વિસ્તારમાંથી પકડાયો ચાઇનીઝ દોરીનો જથ્થો વલ્લભભાઈ સોલંકી નામના શખ્સ પાસેથી ઝડપાયો ચાઈનીઝ દોરીનો જથ્થો ગઢડા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન ચાઈનીઝ દોરી ના જથ્થા સાથે શખ્સને પોલીસે ચાઈનીઝ દોરીના 20 રીલ સાથે એક શખ્સની કરી ધડપકડ