કચ્છ બોર્ડર રેન્જ આઈજીના ઘરમાં હવે લોખંડના સળિયા ભરેલું ટ્રેલર ઘુસી ગયું

કચ્છ બોર્ડર રેન્જ આઈજીના ઘરમાં હવે લોખંડના સળિયા ભરેલું ટ્રેલર ઘુસી ગયું

પ્રાંગણની દીવાલ તોડીને ટ્રેલર અંદર ઘુસી ગયું

મહિના પહેલા ટેન્કર ઘુસી જતા હાલમાં ચાલી રહ્યું છે સમારકામ

હાઇવે રોડ પર બંગલો આવેલો હોવાથી અવારનવાર થાય છે અકસ્માત