બાયડ સ્વામીનારાયણ સોસાયટીનો ઘર ફોડ ચોરીનો મુદ્દા માલ સાથે આરોપીને શોધી કાઢતી બાયડ પોલીસ…
પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.કે. દેસાઈ પોલીસ સ્ટાફ સાથે બાયડ ટાઉન વિસ્તારમાં તપાસ કરતા ચોઇલા રોડ ઉપર રેલવે ફાટક પાસે શકમંદ ઈશમને ગુન્હા ના કામમાં પૂછપરછ કરતા આરોપીના ખિસ્સામાંથી રૂપિયા 9700/- રોકડા અને એક ચાંદીનો જુડો મળી આવતા આરોપી કૌશિક કુમાર બાબુભાઈ વણકર રહેવાસી ચોયલા બાયડ અરવલ્લી. આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
બાયડ પોલીસને ચોરીનો ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે