આજ રોજ ભારતીય કિસાન સંઘ અંજાર તાલુકા ની તેમજ પીજીવીસીએલ અંજાર ની સંકલન બેઠક

આજ રોજ ભારતીય કિસાન સંઘ અંજાર તાલુકા ની તેમજ પીજીવીસીએલ અંજાર ની સંકલન બેઠક લેવામાં આવી આ સંકલન બેઠક માં અંજાર ડીવીજન ના કાર્યપાલક ઈજનેર શ્રી એમ આર ધામેચા ડેપ્યુટી ઈજનેર ઓઝા તેમજ કાતરીયા સાહેબ હાજર રહ્યા હતા કિસાન સંઘ માંથી અંજાર તાલુકા પ્રમુખ અરજણ ભાઈ છાંગા જિલ્લા સહ કોસાદ્યક્ષ પ્રેમજીભાઈ લીબાણી જિલ્લા ઉપ પ્રમુખ રામજી ભાઈ છાંગા તાલુકા મંત્રી રાધું ભાઈ મકવાણા તાલુકા ઉપ પ્રમુખ હરી ભાઈ મયાત્રા તાલુકા ઉપ પ્રમુખ સંભુ ભાઈ બોરીચા તાલુકા કોસાદ્યક્ષ મનસુખભાઇ તાલુકા સહ મંત્રી બધા ભાઈ ડાંગર વગેરે હાજર રહ્યા હતા એમજ અંજાર તાલુકા ના અલગ અલગ વિસ્તાર ના પ્રશ્નો તેમજ અગાઉ બેઠક માં જણાવેલ પ્રશ્નો વિશે ચર્ચા કરવા માં આવી ત્યારબાદ નર્મદા ના વધારા ના પાણી ના કામો વિશે પાણી પુરવઠા ની ઓફિસે સંકલન બેઠક કરી પાણી નું કામ કઈ રીતે જલ્દી સારું થાય તે વિશે વધારા ના પાણી વિશે ચર્ચા કરવામાં આવી