દેવભુમી દ્વવારકા જીલ્લાના મીઠાપુર ખાતેથી ચોરો કરી કે છળ કપટથી મેળવેલ બીલ આધાર વગરનુ હીરો હોન્ડા મો.સા. કિ.રૂ-૨૫,૦,૦૦/-ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી જામનગર એલ.સી.બી. પોલીસ

શ્રી પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબે રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ અન ડીટેકટ વાહન ચોરી તથા ઘરફોડ ચોરી ના ગુન્હા શોધી કાઢવા માટે સુચના કરેલ હોય જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી
પ્રેમસુખ ડેલ સાહેબ નાઓએ વાહન ચોરી તથા ઘરફોડ ચોરી કરતા ઇસમોને ચેક કરી વાન ચોરી તથા ઘરફોડ ચોરી ના ગુન્હા શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. ના પો.ઇન્સ.શ્રી જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. શ્રી એસ.પી.ગોહિલ તથા પો.સ.ઇ. શ્રી પી.એન.મોરી તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં વાહન ચોરી તથા ઘરફોડ ચોરી ના ગુન્હા શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન એલ.સી.બી.ના સ્ટાફના પોલીસ કોન્સ કિશોરભાઇ પરમાર તથા ધનશ્યામભાઇ ડેરવાળીયા તથા રાકેશભાઇ ચૌહાણને મળેલ હકિકત આધારે જામનગર શહેરમાં મયુરનગર વાંબે આવાસ પાસે મજકુર ક્રિશન ભનુભાઇ પરમાર જાતે વાંજા રહે,ખેતીવાળી ખુલ્લા ફાટક પાસે બાવરી વાસ જામનગર વાળાના કબ્જામાંથી સીલ્વર કલરનું હીરો હોન્ડા આધાર પુરાવા વગરને પકડી જે મી.સા શકપડતી મિલકત તરીકે C..p.c, કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી પો.હેડ કોન્સ ધાનાભાઇ મોરીએ મજકુર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મજકુર ઇસમની પ્રથમીક પુછપરછ દરમ્યાન આ મો.સા.દેવભુમી દ્વવારકા જીલ્લાના મીઠાપુર રેલ્વે સ્ટેશન પાસે રોડ ઉપરથી વીસ પચીસ દિવસ પહેલા રાત્રીના સમયે ચોરી કરેલનું જણાવેલ છે