ભુજના શિવપારસ પાસે એક કાર અને એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત

ભુજ  શહેરમાં આવેલ શિવપારસ પાસે GJ 12 DA 7361 વાળીકાર અને GJ 12 DD 9379 વાળી સ્કૂટીનું સર્જાયો અકસ્માત અને આ અકસ્માતમાં એક્ટિવા ચાલક ને  ગંભીર ઇજાઓ થતાં

તેઓને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયો આગળની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *