ભુજ તાલુકાનાં સણોસરા ગામમાં પવન ચક્કી નું કામ કરનારા કોન્ટ્રાકટર કરી રહ્યા છે પર્યાવરણને નુકશાન

હાલમાં કચ્છમાં પવન ચક્કીનો કામ દિવસેને દિવસે વધતું જાય છે. જેમાં ફોરેન કંપનીઓનું કામ ચાલે છે. ભુજ તાલુકાનાં સણોસરા ગામમાં પર્યાવરણ ને નુકશાન કરી રહ્યા છે. જેમાં ગામના સરપંચ શંભુભાઈ આપી રહ્યા છે. અમારી કચ્છ કેર ની ટીમે શંભુભાઈ સરપંચ સાથે વાત કરી હતી અને જણાવ્યુ હતું કે આપના ગામની સિમમાથી મોઠી જાળીનો નાસ થાય છે.

તો કેમ ચૂપ છો પરંતુ શંભુ ભાઈ નું એવું કહેવું છે કે કલેક્ટર શ્રી નું હુકમ નથી કરેલ સત્યવાત તો એ છે કે શંભુ ભાઈ આ પવન ચક્કીના કામમાં ભાગ બટાઈ કરતાં હોય એવું લાગી રહ્યું છે. કેમકે ગામના સરપંચ એટલે પ્રથમ નાગરિક કહેવાય અને ગામના હિત કાર્ય કરવાના હોય વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સણોસરા ગામના સરપંચ શંભુભાઈ આ પવન ચક્કીના કામ આપમેળે જ કરે છે. અને મીઠી જાળીનો નાસ સરપંચ ખુદજ કરાવે છે.